સરકારના આ પગલાંનો હેતુ ફાસ્ટ - ટૅગ દ્વારા ડિજિટલ અને IT આધારિત ચુકવણીમાં વધારો કરવાનો છે. સામાન્ય રીતે આપણે જોયું છે કે હાઈ-વે પર ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ચૂકવવા માટે લાંબી લાઈનો લાગતી હોય છે અને સમયની બરબાદી થતી હોય છે. ' ફાસ્ટ ટૅગ ' (FAStag) ડિવાઈસ દ્વારા સરકાર આ સમસ્યાનું સમાધાન કરવાની ... રાજ્યમાં 1 એપ્રિલ, 2025થી સર્વ ફોર-વ્હીલર વાહનો માટે ફાસ્ટ - ટેગ ફરજિયાત કરવામાં આવ્યો છે. NHAI એ વન વ્હીકલ વન FASTAG ની જુબેશ શરૂ કરી છે, જેનો ઉપયોગ બહુવિધ વાહનો પર એક ફાસ્ટ ટૅગ ઉપયોગ કરવા પર પ્રતિબંધ લાવવા માટે છે.