સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગજનો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝુંબેશ અંગે તા.૦૧/૦૩/૨૦૨૫ ના રોજ આપેલ જાહેરાત અન્વયે તા.૦૧/૦૪/૨૦૨૫ થી ઉમેદવારોએ અરજી કરવાની હતી. જે તારીખને બદલે સુધારો કરી નવી તારીખ હવે પછીથી જાહેર કરવામાં આવશે જેની સંબંધિતોએ નોંધ લેવી. Forgot password? જો તમે રજીસ્ટર ના થયા હોય તો રજીસ્ટ્રેશન કરવા અહીં ક્લિક ... Teachers can now easily check their income, leave records, and other employment-related information on the SAS Gujarat Portal 2024. Additionally, the portal offers the necessary login credentials to access the DPE , COS, and SSA services, providing a valuable tool for educators in the state. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ આપને શુભકામના પાઠવે છે.