IPL 2022 MI vs DC Live Streaming: જાણો તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મુંબઈ ઈન્ડિયન્સ-દિલ્હી કેપિટલ્સ મેચ જોઈ શકો છો વુમન્સ પ્રીમિયર લીગની ત્રીજી સિઝન એટલે કે WPL 2025નો આજે અંત થશે. WPL 2025ની ફાઈનલ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે.જાણો ફાઈનલ મેચ ક્યારે અને ક્યાં ... આઈપીએલ 2025ની 62મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટે 180 રન બનાવી લીધા છે. દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 181 રનનો પડકાર મળ્યો છે. IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ ઈન્ડિયન પ્રીમિયર લીગ ફરી એકવાર બધાના દિલો પર રાજ કરવા માટે તૈયાર છે. IPL 2025નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.